તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ | જીવનસંધ્યાવૃદ્ધાશ્રમમાં સોમવારે ‘વર્લ્ડ હેપીનેસ ડે’ની ઉજવણી કરાઈ હતી.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ | જીવનસંધ્યાવૃદ્ધાશ્રમમાં સોમવારે ‘વર્લ્ડ હેપીનેસ ડે’ની ઉજવણી કરાઈ હતી.

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | જીવનસંધ્યાવૃદ્ધાશ્રમમાં સોમવારે ‘વર્લ્ડ હેપીનેસ ડે’ની ઉજવણી કરાઈ હતી. રેઈકી શિક્ષા કેન્દ્ર દ્વારા 120થી વધુ વૃદ્ધો સાથે દિવસ ઉજવાયો હતો. વૃદ્ધોને વિવિધ રમતો રમાડવામાં આવી હતી. સાથેસાથે ભજનો અને ધ્યાનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. દીપક પટેલ અને પ્રવીણ પટેલે સિનિયર સિટીઝન્સને ધ્યાન કરાવ્યું હતું જ્યારે પરાશરભાઈએ સત્સંગ કરાવ્યું હતું.

વૃદ્ધાશ્રમમાં ‘હેપીનેસ ડે’ની ઉજવણી કરાઈ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો