• Gujarati News
  • National
  • અમદાવાદ |શહેરના નવા પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં 14 ફેબ્રુઆરીના દિવસે

અમદાવાદ |શહેરના નવા પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં 14 ફેબ્રુઆરીના દિવસે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |શહેરના નવા પશ્ચિમ ઝોનના થલતેજ વોર્ડમાં 14 ફેબ્રુઆરીના દિવસે મેયર ગૌતમ શાહ દ્વારા સ્વચ્છતા રાઉન્ડ યોજાશે. સૌ પ્રથમ સુભાષચોક ખાતે સ્વૈચ્છિક સંસ્થાઓ, શાળાના વિદ્યાર્થીઓ, કોર્પોરેશનના અધિકારીઓ તથા કર્મચારીઓ ભેગા મળશે જયાં મેયર સ્વચ્છતાના શપથ લેવડાવશે. ત્યારબાદ મેમનગર અને થલતેજ વોર્ડના રહીશો દ્વારા રેલી યોજાશે. રેલીમાં સ્વચ્છતાના સંકલ્પ સાથે ગુજરાતી ફિલ્મના કલાકારો પણ જોડાશે.

અભિયાન |થલતેજ વોર્ડમાં મેયરનો સ્વચ્છતા રાઉન્ડ યોજાશે

અન્ય સમાચારો પણ છે...