તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સહકારી બેન્કોની રિટ પર આજે સુનાવણી

સહકારી બેન્કોની રિટ પર આજે સુનાવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યનીતમામ જિલ્લા સહકારી બેન્કોને જૂની નોટો સ્વીકારવા પર પ્રતિબંધ મૂકતા કેન્દ્રના જાહેરનામાને હાઇકોર્ટમાં પડકારાયું છે. સામાન્ય નાગરિકોને અપાયેલી ચલણી નોટોમાં કેન્દ્રે વચન આપ્યું છે તો તેઓ બદલવાનો ઇન્કાર કરી શકે નહીં. કેન્દ્ર સરકાર આતંકવાદ કે બ્લેકમની સામે એક્શન લઇ શકે પરંતુ તેના ઓઠા હેઠળ સામાન્ય નાગરિકોને તેમની બચતના નાણાં ઉપાડતા રોકી શકે નહીં તેવી રજૂઆત પિટિશનમાં કરાઇ છે. પિટિશન પર વધુ સુનાવણી મંગળવારે યોજાશે.

અન્ય સમાચારો પણ છે...