તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં ફી વધારા મુદ્દે શિક્ષણમંત્રીને રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સેલ્ફ ફાઈનાન્સ કોલેજમાં ફી વધારા મુદ્દે શિક્ષણમંત્રીને રજૂઆત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાતયુનિવર્સિટી સાથે સંકળાયેલ બીકોમ,બીબીએ-બીસીએ વિદ્યાશાખાની કોલેજમાં કરવામાં આવેલા રૂ. 2,000થી રૂ. 4,000 સુધીના ફી વધારા બાબતે એબીવીપીએ કુલપતિને તેમજ શિક્ષણ મંત્રીને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં કરેલા ફી વધારાના વિરોધમાં ભાજપ સમર્થિત એબીવીપીએ વિરોધ પ્રદર્શન કાર્યક્રમનો પ્રારંભ કર્યો છે. િવવિધ કોલેજોમાં હસ્તાક્ષર ઝુંબેશ તેમજ વિરોધ પ્રદર્શન કરાય છે. સેલ્ફ ફાઈનાન્સ કોલેજોમાં કરાયેલા ફી વધારાના વિરોધના ભાગરૂપે વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ પાસેથી આશરે 10,000 વિદ્યાર્થીઓના હસ્તાક્ષર એકઠા કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો