તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • બીએસપીનું આજે રાજ્યવ્યાપી પ્રદર્શન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બીએસપીનું આજે રાજ્યવ્યાપી પ્રદર્શન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઉનામાંથયેલા દલિત દમનનો વિરોધ કરતા બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષ માયાવતી વિરૂદ્ધ ભાજપના યુપીના પ્રદેશ ઉપ પ્રમુખ દયાશંકરસિંહે અભદ્ર શબ્દ પ્રયોગ કર્યો છે. જેના વિરોધમાં પ્રદેશ બીએસપી દ્વારા ગુરુવારે રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું છે. પાર્ટીના પ્રદેશ સચિવ કિશન પરમારના જણાવ્યા તમામ જીલ્લામાં બીએસપી દ્વારા વિરોધ પ્રદર્શન કરાશે. અમદાવાદમાં સવારે 10 વાગ્યે પાલડી ચાર રસ્તા ખાતે ચક્કા જામ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો