તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |ભાજપના વસ્ત્રાલના કોર્પોરેટર પરેશ પટેલે રવિવારે મોડી રાતે પોતાના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |ભાજપના વસ્ત્રાલના કોર્પોરેટર પરેશ પટેલે રવિવારે મોડી રાતે પોતાના

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |ભાજપના વસ્ત્રાલના કોર્પોરેટર પરેશ પટેલે રવિવારે મોડી રાતે પોતાના ઘરે હુમલો કરવા બદલ હાર્દિક પટેલ સહિત કુલ 60 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં પાસના 13 સભ્યોની ધરપકડ કરી ક્રાઈમ બ્રાન્ચને સોંપાયા હતાં. હાર્દિકેે ફેસબુકના પોતાના પેજ પર એક પોસ્ટ કરી લખ્યું છે કે,‘પાટીદાર આંદોલનકારીઓને તોડવાના પ્રયાસો થઈ રહ્યાં છે. હું ધરપકડથી ડરતો નથી કેમ કે હું ગુનેગાર નથી. વસ્ત્રાલમાં ખોટો કેસ ગૃહમંત્રીના ઈશારે કરવામાં આવ્યો છે. હું ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થઈશ.

હાર્દિકે ફેસબુક પર પોસ્ટ કર્યું ‘હું તો ફક્ત વિચારધારા છું’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો