તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |પીરાણામાં આવેલા કચરાના ઢગલાની ડમ્પિંગ સાઈટને લઈને આમ આદમી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |પીરાણામાં આવેલા કચરાના ઢગલાની ડમ્પિંગ સાઈટને લઈને આમ આદમી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |પીરાણામાં આવેલા કચરાના ઢગલાની ડમ્પિંગ સાઈટને લઈને આમ આદમી પાર્ટીએ ખમાસાથી કોર્પોરેશન સુધી એક પદયાત્રા યોજીને કમિશનરને કચરાના ઢગલાને હટાવવા માટે આવેદનપત્ર આપ્યું હતું. ‘આપ’ના દરિયાપુરના પ્રભારી કલીમ સિદ્દિકીએ હાઈકોર્ટમાં પીરાણાની ડમ્પિંગ સાઈટથી આસપાસના રહેવાસીઓને પડી રહેલી સ્વાસ્થ્યલક્ષી તકલીફોને લઈને હાઈકોર્ટમાં પિટિશન કરેલી છે. સિદ્દિકીની આગેવાનીમાં ‘આપ’ના કાર્યકરોએ આવેદનપત્ર આપ્યું હતું.

પીરાણા ડમ્પિંગ સાઈટ હટાવવા ‘આપ’નું આવેદન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો