તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પૂર્વ CBI જજે ચોથું પુસ્તક લખ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટીસિવિલ તથા સેશન્સ કોર્ટ, અમદાવાદ તથા જજ સ્પેશિયલ કોર્ટ(સીબીઆઇ) તરીકે નિવૃત્ત જજ ભૂપેન્દ્ર એન. જાની દ્વારા લિખિત કાયદા પર ચોથી પુસ્તક અને ‘કૌટુંબિક હિંસાથી સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ, 2005’ ની બીજી આવૃત્તિ બહાર પડાઇ છે. સંદર્ભે સ્ત્રીઓના કાયદા તથા તેના વિશે નિવૃત્ત જજ બી.એન જાનીએ તેમના અનુભવો વર્ણવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...