તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 4 માસના પુત્રને લઇને નદીમાં કૂદનારી માતાના આગોતરા કોર્ટે ફગાવી દીધા

4 માસના પુત્રને લઇને નદીમાં કૂદનારી માતાના આગોતરા કોર્ટે ફગાવી દીધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: માનસિકબીમારીથી પીડાતા 4 માસના માસૂમ પુત્ર સાથે સાબરમતી નદીમાં ઝંપલાવી બચી ગયેલી મહિલાની આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી છે. એડિશનલ સેશન્સ જજ એમ.યુ. મહિડાએ આરોપી મહિલાની જામીન અરજી ફગાવતા એવું અવલોકન કર્યું હતું કે, આરોપી મહિલા સામે બાળહત્યાનો ગંભીર પ્રકારનો આરોપ છે અને મહિલા સામે પ્રથમદર્શનીય ગુનો છે.

અન્ય સમાચારો પણ છે...