તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ | શાહીબાગગિરધરનગર ખાતે બિરાજમાન આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં યોજાનાર

અમદાવાદ | શાહીબાગગિરધરનગર ખાતે બિરાજમાન આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં યોજાનાર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | શાહીબાગગિરધરનગર ખાતે બિરાજમાન આચાર્ય ગુણરત્નસૂરિશ્વરજી મ.સા.ની નિશ્રામાં યોજાનાર જીરાવાલા તીર્થની પ્રતિષ્ઠા નિમિત્તે 68 ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું છે. આચાર્ય રશ્મિરત્નસૂરિશ્વરજી મ.સા.એ જણાવ્યું હતું કે, જીરાવાલા જૈન તીર્થ ટ્રસ્ટી મંડળે ઘોષણા કરી છે કે 6 જાન્યુઆરીના નવકારશી આદિ જમણની ઉછામણી, 7 જાન્યુઆરીના રોજ સાધા સંકુલોનું નામકરણ થશે. 28 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી દરમિયાન પ્રતિષ્ઠા મહોત્સવ થશે. 2 ફેબ્રુઆરીના રોજ જીરાવાલા પાર્શ્વનાથ આદિ જિનબિંબોનો ગર્ભગૃહ પ્રવેશ અને પ્રભુ પ્રતિષ્ઠા થશે.

ગુણરત્નસૂરિશ્વરજીની નિશ્રામાં 68 ઉપવાસ

અન્ય સમાચારો પણ છે...