અમદાવાદ | વાયુદળજોડાવા ગુજરાતમાં 24થી 27 નવેમ્બર વચ્ચે ભૂજમાં ખાવડા
અમદાવાદ | વાયુદળજોડાવા ગુજરાતમાં 24થી 27 નવેમ્બર વચ્ચે ભૂજમાં ખાવડા રોડ પર સરપટ ગેટ પાસે પોલીસ પરેડ ગ્રાઉન્ટમાં યોજાઇ હતી. ભરતી મેળામાં ગુજરાતના 86 ઉમેદવારોએ લેખીત પરીક્ષામાં પાસ થયા હતા. જેમાં ગુજરાતના પુરુષ ઉમેદવારોને ગ્રૂપ ‘X’ (ટેકનિકલ) અને ગ્રૂપ ‘Y’ (નોન-ટેકનિકલ) મેડિકલ આસિસ્ટન્ટ ટ્રેડ માટે એરમેન તરીકે જોડાવાનું હતું. દરેક ઉમેદવારોએ લેખિત પરીક્ષા, એડેપ્ટેબિલિટી ટેસ્ટ-1, ફિઝિકલ ફિટનેસ ટેસ્ટ અને એડેપ્ટેબિલિટી ટેસ્ટ-2 હોય છે.
વાયુદળની પરીક્ષામાં 86 ગુજરાતીએ પાસ કરી