તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ | મુસ્લિમબિરાદરો દ્વારા 12 ડિસેમ્બરના રોજ ઇદે મિલાદુન્નબીનો પ્રસંગ

અમદાવાદ | મુસ્લિમબિરાદરો દ્વારા 12 ડિસેમ્બરના રોજ ઇદે મિલાદુન્નબીનો પ્રસંગ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | મુસ્લિમબિરાદરો દ્વારા 12 ડિસેમ્બરના રોજ ઇદે મિલાદુન્નબીનો પ્રસંગ દર વર્ષની જેમ વર્ષે પણ ધામધૂમથી ઊજવશે. શનિવારના રોજ ઇદે મિલાદુન્નબી (સેન્ટ્રલ)કમિટી અમદાવાદની યોજાયેલી મિટિંગમાં કમિટીના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. તેમાં જમાતના આગેવાનો તેમજ સામાજિક કાર્યકર્તાઓએ પણ ભેગા મળીને પ્રસંગને ધામધૂમથી ઊજવવાનું આશ્વાસન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...