તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યૂટીલિટી ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |પૂર્વ ઝોન સ્થિત વિરાટનગર સુએજ પમ્પિંગ સ્ટેશનની ક્ષમતા વધારવા વધુ પંપ સેટ એસ.આઈ.ટી.સી ધોરણે ત્રણ વર્ષના કોમ્પ્રિહેન્સીવ ઓપરેશન્સ મેઈનટેનન્સની કામગીરી કરાવવા અંગેની ફાઈલ ગુમ થઈ જતા તંત્રમાં દોડધામ મચી છે. ફાઈલ વોટર કમિટી મારફતે મંજૂર કરાવી સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવાની હોવાથી અધિકારીઓ ધંધે લાગ્યા છે. અને કોઈ પણ ખાતાને ફાઈલ મળી હોય તો એસટીપી ખાતે મોકલી આપવા સરકયુલર કરવામાં આવ્યો છે.

બેદરકારી| પૂર્વ ઝોનના પમ્પિંગ સ્ટેશનની મરામતની ફાઈલ ગુમ

અન્ય સમાચારો પણ છે...