• Gujarati News
  • National
  • વટવા ગામમાં ગટરનાં પાણી ફરી વળ્યાં

વટવા ગામમાં ગટરનાં પાણી ફરી વળ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બચુભાઇકૂવાથી વટવા ગામ સુધીના રોડ પર ડ્રેનેજની વધતી સમસ્યાથી લોકો ત્રાહિમામ્ પોકારી ગયા છે. મ્યુનિ.તંત્ર સમક્ષ વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઇ ઉકેલ આવ્યો નથી. ડ્રેનેજ ચોકઅપ થઇ જવાના કારણે ગંદું પાણી રસ્તા પર ફેલાય છે,

મ્યુનિ. સબઝોનલ કચેરી મહાલક્ષ્મી ત‌ળાવ પાસે બીબીમરિયમની દરગાહ નજીક રિંગરોડ પર છેલ્લા કેટલાય સમયથી ડ્રેનેજની સમસ્યાથી લોકો ત્રાસી ગયા છે. રોડ પર રોજબરોજ 50 હજાર લોકોની અવરજવર છે. તેમછતાં મ્યુનિ.તંત્ર દ્વારા ડ્રેનેજની સફાઇ કરવામાં આવતી નથી.

અન્ય સમાચારો પણ છે...