તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદની કોલજના સ્ટુડન્ટ્સ માટે ચેસ ટૂર્નામેન્ટનું આયોજન થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદની કોલજના સ્ટુડન્ટ્સ માટે ચેસ ટૂર્નામેન્ટનું આયોજન થયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
} ચેસ ટૂર્નામેન્ટનું આયોજન રાષ્ટ્રભાષા હિન્દી ભવન ખાતે કરાયું હતું.

સિટી રિપોર્ટર @ahm_cbજે.જે.ફાઉન્ડેશનદ્વારા રાષ્ટ્રભાષા હિન્દી ભવન ખાતે બેદિવસિય દરમિયાન ચેસ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટમાં ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત આવતી 55થી વધુ કોલેજો અને 150થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટ વિશે જે.જે ફાઉન્ડેશનના પ્રેસિડન્ટ શરદ જોશીએ કહ્યું કે,‘ચેસ એક એવી ઇન્ડોર રમત છે જેમાં પુષ્કળ એકાગ્રતા અને ધ્યાનની જરૂર હોય છે અને અમે અમદાવાદમાં રમતની સંસ્કૃતિ અને લોકપ્રિયતામાં વધારો કરવા માંગીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો