તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સિટી રિપોર્ટર @ahm_cb

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર @ahm_cb



અમદાવાદનીગુફા ગેલેરીમાં આજે ઈશા જય મજિઠિયા અને અંગના શાહના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન શરૂ થશે. એક્ઝિબિશનની વિશેષતા છે કે, બંને બાળ ચિત્રકારોએ હનુમાન ચાલીસા અને સુંદરકાંડની ચોપાઈઓને સમજીને તેના પરથી ચિત્રો કર્યા છે. 35 જેટલા ચિત્રો સુંદરકાંડ પર અને 33 જેટલા ચિત્રો હનુમાન ચાલીસાની ચોપાઈઓ પર આધારિત છે.

આજથી ચોપાઈ આધારિત ચિત્ર પ્રદર્શન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો