તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ગુ. યુનિ. શહીદોના નામે વૃક્ષો રોપશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુ. યુનિ. શહીદોના નામે વૃક્ષો રોપશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઝાદીના70મા વર્ષને ધ્યાનમાં રાખી યુજીસીએ યાદ કરો કુરબાનીનો કાર્યક્રમ પ્રત્યેક યુનિવર્સિટીઓને યોજવા અને તેનો અહેવાલ મોકલવા આદેશ કર્યો હતો. 9થી 15મી ઓગસ્ટ દરમિયાન યાદ કરો કુરબાની હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવા જાણ કરી હતી. અંતર્ગત 15મી ઓગસ્ટે 70 શહીદોના નામે 70 વૃક્ષો રોપવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિના જણાવ્યા અનુસાર યુનિવર્સિટીના કેમ્પસમાં વૃક્ષારોપણ કરાશે. અંતર્ગત એલ.ડી.એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા ‘નો કરપ્શન રેલી’ યોજવામાં આવશે. વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમવાર નો કરપ્શન બેનર હેઠળ રેલીનું આયોજન કરી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો