તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રણીમના મા-બાપ અમદાવાદ આવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાંદખેડાનીવિશ્વકર્મા એન્જિનિયરિંગ કોલેજમાં સિવિલ એન્જિ.માં 7 મા સેમિસ્ટરમાં અભ્યાસ કરતા અને ચાંદખેડા વિહાર બંગ્લોઝમાં રહેતા ભૂતાનના રહેવાસી પ્રણીમ કટેલે બંગલાની બારીના લોખંડના સળિયા સાથે ચાદર બાંધી ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.પ્રણીમના પોસ્ટમોર્ટમના પ્રાથમિક રિપોર્ટમાં તેનું મૃત્યુ ગળા ફાંસો ખાવાથી થયું હોવાનું પુરવાર થયું છે.

જ્યારે બીજી બાજુ તેના માતાપિતા ભૂતાનથી અમદાવાદ આવવા નીકળી ગયા છે અને તેઓ રવિવારે મોડીરાત સુધીમાં આવી જશે.જ્યારે પ્રણીમે કયા કારણથી આત્મહત્યા કરી તે હજુ સુધી જાણવા નહીં મળતા પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો