તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • જેલની દીવાલ કૂદી ભાગી જવાનો કેસ : સહ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ પૂછપરછ કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેલની દીવાલ કૂદી ભાગી જવાનો કેસ : સહ આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચ પૂછપરછ કરશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પિતાના ઘરે રહેવા આવેલી દીકરીના 3.60 લાખના દાગીના સહિત 4.10 લાખની ચોરી

સાબરમતીજેલની 21 ફૂટ ઊંચી દીવાલ કૂદી ભાગી જવાના કેસની તપાસ કરી રહેલી ક્રાઈમ બ્રાન્ચે દીવાલ કૂદી જનારા પ્રવીણ સહિતના પાંચ આરોપીઓ તેમજ સમગ્ર પ્રકરણમાં જેલ કર્મચારીઓની સંડોવણી છે કે કેમ તે અંગેની પૂછપરછ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચ 19મી ઓગસ્ટના રોજ સાબરમતી જેલમાં જશે.

સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને ક્રાઈમ બ્રાન્ચે આરોપીને પાંચ દિવસના રિમાન્ડ પર મેળવવા રજૂ કર્યો હતો આરોપીના એડ્વોકેટ જયેન્દ્ર અભવેકરે રિમાન્ડ અરજીનો વિરોધ કરી રજૂઆત કરી કે, આરોપી સામે તમામ જામીનલાયક કલમો લગાવી હોવાથી રિમાન્ડ સોંપી શકાય. પક્ષકારોની રજૂઆતના અંતે ફોજદારી કોર્ટે આરોપીના રિમાન્ડ રદ કરી સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો.

, અમદાવાદ, સોમવાર, 15 ઓગસ્ટ, 2016

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો