તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કારમાંથી ચોરી કરતા બે ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જાહેરસ્થળો ઉપર પાર્ક કરેલી ગાડીઓના કાચ તોડીને લેપટોપ-મોબાઈલ ફોન-બેગ-રોકડ તેમજ દાગીનાની ચોરી કરતા બે ગઠિયા સુરત ઉર્ફે રવિ આશારામ દેવાકર(25) અને મીતેશ ઉર્ફે ચિંકુ લક્ષ્મણભાઇ પાનવેકર(27)ને નિકોલ પોલીસે ઝડપી લીધા છે.આ બંને પાસેથી પોલીસે 2 લેપટોપ અને દાગીના મળીને રૂ.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.સૂરજ અને ચિંકુ બંનેએ સંખ્યાબંધ ગાડીઓના કાચ તોડીને ચોરી કરી હોવાની શંકાના આધારે પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.જો કે બંને રીઢા ચોર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો