તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |કેન્દ્ર સરકારના કાયદા વિભાગ હેઠળ ઇન્ટરવ્યૂ કમિટીના એડિશનલ સેક્રેટરી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |કેન્દ્ર સરકારના કાયદા વિભાગ હેઠળ ઇન્ટરવ્યૂ કમિટીના એડિશનલ સેક્રેટરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |કેન્દ્ર સરકારના કાયદા વિભાગ હેઠળ ઇન્ટરવ્યૂ કમિટીના એડિશનલ સેક્રેટરી રામાયન યાદવ તથા ડેપ્યુટી લીગલ એડવાઇઝ મહેશ ત્યાગી 658 ઉમેદવારોની નોટરી તરીકે પંસદગી કરી છે. નોટરી એસોસિએશનના ગુજરાતના પ્રમુખ ધીરેશ ટી. શાહે જણાવ્યું હતું કે નિમણૂક પામલે ઉમેદવારોને નોટરી સેલ મોકલી અપાશે. નિમણૂક પામેલા ઉમેદવારોને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું નો ઓબ્જેકશન સર્ટિફિકેટ તથા રૂ.2 હજારનો ડિમાન્ડ ડ્રાફ્ટ પે એન્કાઉન્ટ ઓફિસર, ડિપાર્ટમેન્ટ ઓફ લીગલ એર્ફેસ ન્યુ દિલ્હીના નામનો રજિસ્ટર્ડ પોસ્ટથી નિમણૂક પત્ર મળ્યાના 30 દિવસમાં મોકલવાનો રહેશે.

મંજૂરી |કાયદા વિભાગે રાજ્યમાં વધુ 658 નોટરીની નિમણૂક કરી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો