તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યૂટીલિટી ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |જન્માષ્ટમીના પર્વને ધ્યાનમાં રાખી આરટીઓ દ્વારા ટૂ વ્હીલરની જીજે01 જેઝેડની નવી સિરીઝનો 23મી ઓગસ્ટથી પ્રારંભ કરવામાં આવશે. નવી સિરીઝમાં ગોલ્ડન અને સિલ્વર નંબરો મેળવવા માટે ઇચ્છુક વાહનચાલકોએ 19થી 22મી ઓગસ્ટ દરમિયાન અરજી કરવાની રહેશે. પસંદગીના નંબર માટે સીએનએ ફોર્મની નકલ સાથે તેઓ કયો નંબર લેવા માંગે છે, તેની અરજીમાં સ્પષ્ટતા કરવાની રહેશે. 23મી ઓગસ્ટે આરટીઓ ખાતે હરાજી કરાશે. ગોલ્ડન અને સિલ્વર સિવાયના બાકી રહેલા નંબર માટે હરાજીની પ્રક્રિયા 24મી ઓગસ્ટે યોજાશે.

RTO | ટૂ વ્હીલરના ગોલ્ડન-સિલ્વર નંબર માટે 23મીથી નવી સિરીઝ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો