તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલાં ગૂડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |તહેવારો દરમિયાન પેસેન્જરોની સુવિધા માટે રેલવે તંત્ર દ્વારા 30 ઓગસ્ટ સુધી અમદાવાદથી વડોદરા સુધી સ્પેશિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ટ્રેનને રવિવારે સવારે વડોદરા ખાતે રેલવેના ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં સાંસદે ઝંડી ફરકાવી રવાના કરી હતી. ટ્રેન વડોદરાથી સવારે 8.20 વાગે રવાના થઈ 10.40 વાગે અમદાવાદ પહોંચશે. જ્યારે અમદાવાદથી ટ્રેન સાંજે 3.20 વાગે ઉપડી 5.30 વાગે વડોદરા પહોંચશે. ટ્રેન અમદાવાદ, બારેજડી, મહેમદાવાદ - ખેડા રોડ, નડિયાદ, આણંદ અને વાસદ સ્ટેશને ઉભી રહેશે.

અમદાવાદ - વડોદરા વચ્ચે 30મી સુધી સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઈ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો