તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દુબઈ, સાઉથ આફ્રિકાથી મંગાવેલા 35 હુક્કાઓનો સંગ્રહ ધરાવે છે અમદાવાદી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુબઈ, સાઉથ આફ્રિકાથી મંગાવેલા 35 હુક્કાઓનો સંગ્રહ ધરાવે છે અમદાવાદી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
હુક્કાઓ ભારત સાથે જૂનો નાતો ગણવામા આવે છે.જૂની હસ્તપ્રતોમાં ગામડાઓમાં વૃદ્ધ વ્યકિતઓ હુક્કા પિતા દર્શાવવામા આવ્યા છે. હુક્કો આજે મધ્ય પૂર્વ એશિયાના દેશોમાં ઉત્તર અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને બ્રાઝિલમાં લોકપ્રિય થઇ રહ્યો છે, પણ આજે હુક્કાનું હબ તરીકે દુબઈ અને સાઉદી અરેબીયા દેશોને ગણવામા આવે છે.આજે વિશ્વના દેશોમાં હુક્કાઓની માંગને અરબના દેશો પૂર્ણ કરે છે.

Golden

Collection

વિજય ચૌહાણ @ahm_cbસ્મોકિંગનાશોખીન યંગસ્ટર્સ પર આજકાલ હુક્કાબારમાં જઈને સ્મોક કરવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, પણ શહેરના હિમાંશુ શ્રીમાળી નામના યંગસ્ટરને હુક્કાઓનો સંગ્રહ કરવાનો શોખ છે. તેની પાસે 2 હજારથી લઈને 50 હજારની કિંમતના હુક્કા છે. જેમાંથી મોટાભાગના વિદેશમાથી મંગાવેલા છે.

પોતાના કલેક્શન વિશે વાત કરતાં હિમાંશુ શ્રીમાળી કહે છે કે, ‘હું આજથી એક વર્ષ પહેલા જ્યારે મિત્રો સાથે હુક્કાબારમાં જતો. સમયે મેં હુક્કાઓ પહેલીવાર જોયેલા. પછી હુક્કા પીવા કરતા તેના કદ આકાર અને રાજવી ઠાઠમાઠ ઉપર મારું મન મોહી ગયુ. આથી હું જ્યાં પણ સારો હુક્કો જોતો તો તે ખરીદીને ઘરે મૂકી દેતો. આજે મારો પોતાનો પણ એક હુક્કાબાર છે, પણ મેં મારાં પર્સનલ સંગ્રહ માટે 35 જેટલા દુબઈ અને સાઉદીથી મંગાવેલા હુક્કાઓ કલેક્ટ કર્યા છે. વિદેશી અને ખાસ તો દુબઈમાથી મેં હુક્કાઓ મંગાવ્યા છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો