તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • EBCને પડકારતી પિટિશન HCમાં ચુકાદા પર મુલતવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

EBCને પડકારતી પિટિશન HCમાં ચુકાદા પર મુલતવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા બિનઅનામત વર્ગના લોકોને અપાયેલી આર્થિક અનામતને પડકારતી પિટિશનમાં તમામ પક્ષોની દલીલો પૂર્ણ થતાં આખરે ચીફ જસ્ટિસની ખંડપીઠે કેસને ચુકાદા પર મુલતવી રાખ્યો છે. બંને પક્ષો દ્વારા મહત્વપૂર્ણ દલીલો પૂર્ણ થઇ છે ત્યારે અરજદારો દ્વારા અનામત બંધારણની વિરુદ્ધ હોવાની રજૂઆતો કરાઇ હતી જ્યારે સરકારે યોજના ગરીબોના લાભાર્થે અમલી બનાવવામાં આવી હોવાની ભારપૂર્વક રજૂઆત કરાઇ હતી.

સરકાર દ્વારા બિનઅનામત વર્ગને અપાયેલી આર્થિક અનામતને પડકારતી અલગ અલગ ચાર પિટિશનમાં અરજદારો દ્વારા અનામત ગેરબંધારણીય હોવાની રજૂઆત કરવામાં આવી હતી. એટલું નહીં પરંતુ સરકારે આપેલી આર્થિક અનામત 50 ટકા કરતા વધી જતી હોવાથી પણ તે ગેરકાયદે હોવાની રજૂઆતો કરાઈ હતી.

બીજી તરફ રાજય સરકાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, સરકારે અનામત નથી આપી, પરંતુ વર્ગીકરણ કર્યું છે. જેથી તેને અનામત કહી શકાય.

ગરીબોના હિતોમાં યોજનાનો અધિકાર: સરકાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો