તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • પ્રાઈમસમાં ભડકાથી મહિલાનું મોત થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રાઈમસમાં ભડકાથી મહિલાનું મોત થયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |સાબરમતીકાળીગામ રમણભાઇની ચાલીમાં રહેતાં સીતાબહેન નિશાન તા.13 જુલાઇએ સાંજે ચાલુ પ્રાઈમસમાં કેરોસીન ભરતા હતા ત્યારે પ્રાઈમસમાં ભડકો થતાં સીતાબહેને પહેરેલી સાડીને પ્રાઈમસની ઝાળ લાગતા તેઓ આખા શરીરે દાઝી ગયાં હતાં સારવાર માટે સીતાબહેનને સિવિલ લઇ જવાયાં હતાં જ્યાં સારવારમાં તેમનું મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો