તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • શહેરમાં મલેરિયાના 172, ડેન્ગ્યુના 12 કેસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શહેરમાં મલેરિયાના 172, ડેન્ગ્યુના 12 કેસ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: પાણીજન્યરોગચાળાની સાથોસાથ મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે. મચ્છરોના ઉપદ્રવની સાથે સાથે ચોખ્ખા પાણીમાં થતા ડેન્ગ્યુના મચ્છરોની ઉત્પત્તિ વધતા જુલાઈના 16 દિવસમાં ડેન્ગ્યુના કુલ બાર કેસ નોંધાયા છે. જ્યારે મેલેરિયાના 172 જેટલા કેસ નોંધાયા છે. કમળા, ઝાડા-ઊલટી સહિતના પણ 600થી વધુ કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો