તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સગીરા પર દુષ્કર્મ કરનાર સામે ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સગીરા પર દુષ્કર્મ કરનાર સામે ફરિયાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રખિયાલની17 વર્ષીય સગીરાને સોમવારે સવારે પેટમાં દુખાવો થતા તેને સરકારી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જ્યાં ડોક્ટરોએ સગીરાને 8 માસનો ગર્ભ હોવાની ચોંકાવનારી હકીકત જણાવતા તેના માતા-પિતાને આઘાત લાગ્યો હતો. પુત્રીને અંગે પૂછતાં સગીરાએ પડોશી યુવકે તેની પર દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત જણાવી હતી.

ઘટના અંગે માતા-પિતાએ રખિયાલ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવતા પોલીસે દુષ્કર્મ આચરનારા પાડોશી યુવક સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો