તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાયોટિંગના ચાર આરોપી ઝડપાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વેજલપુરવિસ્તારમાં નોંધાયેલા રાયોટિંગના ગુનામાં વોન્ટેડ ચાર આરોપીઓની ક્રાઈમ બ્રાન્ચની એસઓજી શાખાએ ધરપકડ કરી છે. આરોપી મોહંમદ નાહીદ શેખ (60), મોહસીન મોહંમદ હનીફ મન્સુરી (24), મુબારક ઈસ્માઈલભાઈ સિસોદિયા (22) અને ઈરફાન ઉસ્માનભાઈ મન્સુરી (30) ની જુહાપુરા એકતા મેદાન પાસેની ઝલક સોસાયટી પાસેથી 17 જુલાઈના રોજ સાંજે પાંચ વાગે ધરપકડ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો