તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મ્યુનિ.કમિશનરે કહ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નિકોલનો રિપોર્ટનો અભ્યાસ ચાલુ છે

નિકોલડિમોલીશનકાંડમાં નિમાયેલી કમિટીએ તેેમનો તપાસ રિપોર્ટ કમિશનર મુકેશકુમારને સોંપી દીધો હતો. પાંચસો પાનાના રિપોર્ટમાં કમિટીએ કોઈ પણ અધિકારીને કલીનચીટ આપી નથી કે કોઈને પણ દોષિત ઠેરવ્યા નથી.

રિપોર્ટ અંગે કમિશનર મુકેશકુમાર સાથે થયેલી વાતચીતમાં તેમણે કહ્યું કે, ‘જે તપાસ કમિટી બનાવવામાં આવી હતી તેમણે મને રિપોર્ટ આપ્યો છે.

પાંચસો પાનાનો અહેવાલ છે જેમાં ઘણી બધી ભલામણો પણ કરવામાં આવી છે. રિપોર્ટનો પૂરેપૂરો અભ્યાસ કરવાનો મારે હજુ બાકી છે. પણ રિપોર્ટનુ તારણ શુ આપ્યુ છે કે નહીં તેની સ્પષ્ટતા રિપોર્ટના સંપૂર્ણ અભ્યાસના આધારે કહી શકાશે. પણ હા, નિકોલની ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા તપાસ રિપોર્ટ ચોક્કસ પણ મારા વિચારમાં છે. અંગે હું ટૂંક સમયમાં નિર્ણય લઈશ.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો