તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ |શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા સાબરમતી વોર્ડમાં નવો સ્વિમિંગ પુલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા સાબરમતી વોર્ડમાં નવો સ્વિમિંગ પુલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા સાબરમતી વોર્ડમાં નવો સ્વિમિંગ પુલ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારે મળેલી રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં અંગેની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. જે અનુસાર, નવો સ્વિમિંગ પુલ બનાવવા માટેના ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા. જેમાં એક કોન્ટ્રાક્ટરનું સાત ટકા ઓછા ભાવનું ટેન્ડર આવ્યું હતું. જે મંજૂર કરવામાં આવ્યું છે. જેમના અંદાજ પ્રમાણે, સ્વિમિંગ પુલ બનાવવા પાછળ રૂ 2.98 કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીની બેઠકમાં દરખાસ્ત મંજૂર કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો