તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • CPTમાં અમદાવાદનું રિઝલ્ટ 0.67% વધ્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

CPTમાં અમદાવાદનું રિઝલ્ટ 0.67% વધ્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
CPTમાં અમદાવાદનું રિઝલ્ટ 0.67% વધ્યું

સીપીટીનીજૂન 2016માં લેવાયેલી પરીક્ષાનુ ઓલ ઈન્ડિયા લેવલનંુ 38.98 ટકા જ્યારે અમદાવાદ સેન્ટરનું 50.82 ટકા પરિણામ આવ્યું છે. જે ડિસેમ્બર 2015માં જાહેર કરાયેલ સીપીટી પરીક્ષાના ઓલ ઈન્ડિયા લેવલના 34.98 ટકા પરિણામની તુલનાએ 4.53 ટકા વધારે આવ્યું છે. જ્યારે અમદાવાદ સેન્ટરનું પરિણામ ડિસેમ્બર 2015ની પરીક્ષાના 50.15 ટકા પરિણામની તુલનાએ 0.67 ટકા પરિણામ વધારે આવ્યું છે.

સારીતૈયારી, પ્રશ્નો સરળ પૂછાતા સફળતા

^સીએફાઈનલની પરીક્ષાનું અમદાવાદ સેન્ટર, ઓલ ઈન્ડિયા લેવલના પરિણામમાં વધારો જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓએ આયોજનબદ્ધ રીતે સીએ ફાઈનલની પરીક્ષાની તૈયારી કરી હોવાથી કેટલાક પ્રશ્નપત્રો તેમને ઈઝી લાગ્યા હતા. પરિણામે સીએ ફાઈનલ પરીક્ષાના પરિણામમાં વિદ્યાર્થીઓ સારો દેખાવ કરી શક્યા છે. > વિકાસજૈન, ચેરમેન,અમદાવાદ બ્રાન્ચ, સી ઇન્સ્ટિટ્યૂટ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો