• Gujarati News
  • National
  • વડીલો પાર્જિત જમીન પચાવી: 9 સામે ફરિયાદ

વડીલો પાર્જિત જમીન પચાવી: 9 સામે ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નરોડાનાહંસપુરા ગામના ખેડૂત પ્રકાશ ઠાકોર (32)ની હંસપુરા અને મૂઠિયા ગામમાં આવેલી વડીલો પાર્જિત જમીનોના ખોટા અને બનાવટી પેઢીનામાના આધારે જમીનની માલિકીમાં નામ દાખલ કરાવનારા બિલ્ડર કલ્પેશ પટેલ (ઘાટલોડિયા), ઉદાજી, દિલીપ, વિનોદ, કોકિલા, દરિયાબેન, શારદાબેન, લક્ષ્મીબેન અને ડહીબેન (તમામ ઠાકોર) સામે ખેડૂતે નરોડા પોલીસ મથકમાં ગેરકાયદેસર રીતે જમીન હડપી લેવા બાબતે ફરિયાદ દાખલ કરાવી છે.

અન્ય સમાચારો પણ છે...