આજે નિર્જળા ભીમ એકાદશી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જેઠમાસના શુક્લપક્ષની એકાદશીને નિર્જળા ભીમ એકાદશી પણ કહેવાય છે. દિવસે સ્વામિનારાયણ મંદિર સહિત અન્ય મંદિરોમાં પણ ઉજવણી કરાશે. જેમાં સમૂહ પ્રાર્થના, ધૂન, પૂજા સહિત અન્ય ધાર્મિક કાર્યક્રમો યોજાશે.

સ્વામિનારાયણ મંદિર કુમકુમ ખાતે સવારે પ્રાર્થના બાદ વચનામૃત રહસ્યાર્થ પ્રદીપિકાટિકા અને જીવનપ્રાણ બાપાની વાતોનું પઠન, સાંજે આરતી, શ્લોક મહિમાગાન અને સત્સંગનું આયોજન કરાયું છે. એકાદશી કરવાથી અનેક પાપમાંથી મુક્તિ મળે છે.

અન્ય સમાચારો પણ છે...