• Gujarati News
  • National
  • શહેર જિલ્લામાંથી ફાયરે 900 લોકોને રેસ્ક્યૂ કર્યા

શહેર-જિલ્લામાંથી ફાયરે 900 લોકોને રેસ્ક્યૂ કર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં24 કલાક ચાલેલા વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ઘર પડવાના તથા ઝાડ પડવાના બનાવ બન્યા હતા. ગાયકવાડ હવેલી વિસ્તારમાં એક મકાન પડતા 3 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે અમદાવાદ અને તેની આસપાસના ગામમાંથી 900 લોકોને રેસ્ક્યૂ કરાયા આવ્યા. શહેરમાં 20 મકાનો પડી ગયા. નિકોલમાં 3 બોટ તથા 2 વરુણ પંપ તથા અસારવામાં 2 ફાયર બોટ કાર્યરત છે. નિકોલ અને અસારવામાં 10 હજારથી વધુ ફૂટ પેકેટ અપાયા હતા. ગામડીમાં NDRFની 1 ટીમ તથા અસારવામાં 2 ટીમ 24 કલાકથી કાર્યરત છે.

અન્ય સમાચારો પણ છે...