• Gujarati News
  • National
  • અમદાવાદ જૈનાચાર્યરાજયશસૂરીશ્વજી મ.સા.એ જણાવ્યું હતું કે, અધ્યાત્મ શાસ્ત્ર આપણને સ્વ

અમદાવાદ જૈનાચાર્યરાજયશસૂરીશ્વજી મ.સા.એ જણાવ્યું હતું કે, અધ્યાત્મ શાસ્ત્ર આપણને સ્વ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ જૈનાચાર્યરાજયશસૂરીશ્વજી મ.સા.એ જણાવ્યું હતું કે, અધ્યાત્મ શાસ્ત્ર આપણને સ્વ નો ખોજ કરવા પ્રેરે છે. ભૌતિક શાસ્ત્ર સર્વનો ખોજ કરવા જાય છે. અદ્ ભૂત પદાર્થ વિજ્ઞાન અને અદ્ ભૂત સંશોધન ભૌતિક શાસ્ત્રનો ઉદ્દેશ છે. ભૌતિક સંશોધન માનવને સુખના સાધનો વધુમાં વધુ આપે છે. પૂર્વના કાળ કરતાં આજે માનવની પાસે કદાચ હજાર ઘણા સાધનો વધ્યા છે. સાધનોની સુગાલમાં આધુનિક માનવ વધુને વધુ ભીસાતો જાય છે. રોજને રોજ પોતાના એશ અને આરામને વધારે તેવા સાધનો મેળવતો જાય છે. પણ આશ્વર્ય વાતનું છે કે, સાધો માત્ર ક્ષણિક સુખની અનુભૂતિ કરાવો પારાવાર નવા દુઃખ ઉભા કરે છે. ચુકવવા નવું બમણું દેવું કરે. તેમ દુઃખ દર્દ વધતા જાય છે.

સાધનોને છોડીને સાધના વધારતાં જવું તેનું નામ સંયમ : આ.રાજયશ મ.સા.

અન્ય સમાચારો પણ છે...