• Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદ ડિવિઝનમાં વિરમગામ સામખિયાલી સેક્શનમાં માળિયામિયાણા ખાતે, પાલનપુર

અમદાવાદ |અમદાવાદ ડિવિઝનમાં વિરમગામ - સામખિયાલી સેક્શનમાં માળિયામિયાણા ખાતે, પાલનપુર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ ડિવિઝનમાં વિરમગામ - સામખિયાલી સેક્શનમાં માળિયામિયાણા ખાતે, પાલનપુર - સામખિયાલી વચ્ચે તેમજ મહેસાણા - પાલનપુર વચ્ચે કેટલીક જગ્યાએ ટ્રેક ધોવાઈ જવાના પગલે ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો છે. હજુ બે દિવસ સુધી લોકલ તેમજ લાંબા અંતરની મળી 20થી વધુ ટ્રેન રદ કરાઈ છે જ્યારે અનેક ટ્રેનને અધવચ્ચે અટકાવી ત્યાંથી પરત કરવામાં આવી હતી.

રેલવે| ટ્રેક ધોવાતાં બે દિવસ 20થી વધુ ટ્રેન રદ, કેટલીક ટ્રેન અટકાવાઈ

અન્ય સમાચારો પણ છે...