તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વિરમગામ | અમદાવાદજિલ્લાના માંડલ તાલુકાના વિછંણ ગામના વતની અને કોંગ્રેસના

વિરમગામ | અમદાવાદજિલ્લાના માંડલ તાલુકાના વિછંણ ગામના વતની અને કોંગ્રેસના

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ | અમદાવાદજિલ્લાના માંડલ તાલુકાના વિછંણ ગામના વતની અને કોંગ્રેસના સક્રિય કાર્યકર અને છેલ્લી 3 ટર્મથી વિંછણના સરપંચ તરીકે ચૂંટાઈ આવતા વિપુલકુમાર પ્રહલાદભાઇ દવેની માંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે નિમણૂક થતા વિરમગામ, માંડલ, દેત્રોજ તાલુકા બ્રહ્મસમાજ હર્ષની લાગણી અનુભવી રહ્યો છે. કે. બી. શાહ સ્ફુલના આચાર્ય અલ્કેશભાઈ, મહેશ દવે, જયદીપ પાઠક, નવીન મહેતા, પિયુષ ગજ્જર, ગોવિંદ પનારા અભિનંદન પાઠવે છે

માંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે વિપુલ દવેની નિમણૂંક

અન્ય સમાચારો પણ છે...