તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં સાઇકલિંગનું આયોજન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં સાઇકલિંગનું આયોજન

અમદાવાદમાં સાઇકલિંગપ્રત્યે અવેરનેસ લાવવા માટે રીવોલ્યુશન સાઇકલ સ્ટોર દ્વારા સાઇકલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ઇવેન્ટની શરૂઆત સવારે સાડા પાંચ વાગ્યેે થશે. સાઇકલિંગ માટે નર્મદા કેનાલનો રૂટ પસંદ કરવામાં આવ્યો છે. નર્મદા કેનાલના રસ્તે સાયકલિંગ કરવામાં આવશે. હાલ સુધી 40 લોકોએ પોતાના નામ રજીસ્ટર કરાવવામાં આવ્યા છે.

Cycling

અન્ય સમાચારો પણ છે...