તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્ટિવન સ્મિથે રાંચ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઓસ્ટ્રેલિયાની ભારતમાં પાંચમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી

સ્મિથઅને ગ્લેન મેક્સવેલે બીજા દિવસે પાંચમી વિકેટ માટે 191 રનની ભાગીદારી નોંધાવી હતી. ભારતમાં પાંચમી વિકેટ માટે ચોથી સૌથી મોટી ભાગીદારી બની હતી.બીજી તરફ ઓસ્ટ્રેલિયા તરફથી ભારતમાં ભારત સામે પાંચમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી નોંધાઈ હતી. સ્મિથે મેચમાં 178 અને મેક્સવેલે પ્રથમ સદી ફટકારતા 104 રન બનાવ્યા હતા. ભારતમાં પાંચમી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ સાઉથ આફ્રિકાના ડી વિલિયર્સ અને જેક્સ કાલિસના નામે છે. બન્નેએ એપ્રિલ 2008માં
સ્ટિવન સ્મિથે રાંચીમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં અણનમ 178 રન બનાવ્યા હતા. સાથે સ્મિથ ભારતમાં પાંચમી સૌથી મોટી ઇનિંગ્સ રમનાર વિદેશી સુકાની બન્યો છે. વેસ્ટ ઇન્ડીઝનો ભૂતપૂર્વ દિગ્ગજ સુકાની ક્લાઇવ લોયડ પ્રથમ ક્રમાંકે છે. લોયડે 1975માં મુંબઈમાં અણનમ 242 રનની ઇનિંગ્સ રમી હતી. પછી ઇંગ્લેન્ડના સુકાની એલિસ્ટર કૂકનો નંબર આવે છે. તેણે 2012માં કોલકાતામાં 190 રન બનાવ્યા હતા. ત્રીજા ક્રમે વેસ્ટ ઇન્ડીઝનો એલ્વિન કાલીચરણ છે. જેણે 1978માં મુંબઈમાં 187 રન બનાવ્યા હતા. પાકિસ્તાનના ઇન્ઝમામ ઉલ હકે 2005માં બેંગલોરમાં 184 રન બનાવ્યા હતા.

ભારતમાંટોપ સ્કોરર વિદેશી સુકાની

નામટીમ રન શહેર વર્ષ

લોયડવિન્ડીઝ 242*મુંબઈ1975

કૂકઈંગ્લેન્ડ 190કોલકાતા2012

કાલીચરણવિન્ડીઝ 187મુંબઈ1978

ઈન્ઝમામપાકિસ્તાન 184બેંગ્લુરૂ2005

સ્મિથઓસ્ટ્રેલિયા 187*રાંચી2017

કૂકઈંગ્લેન્ડ 176અમદાવાદ2012

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો