તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહારાષ્ટ્રમાં પૂણ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બૅંકિંગ ક્ષેત્ર- હવે સમેટવાનું અભિયાન!

ઉત્તમગ્રાહક સેવાની વર્ષો સુધી વાત અને કામ કર્યા પછી સમય એવો આવી પહોંચ્યો છે કે વિસ્તૃતિકરણથી વિકૃતિ આવી, નફાકારકતા તળિયે જવા લાગી, એનપીએ સાત લાખ કરોડથી વધુ થઈ ચૂક્યું છે. એટલે હવે સંપૂર્ણ બૅંકિંગક્ષેત્રની કાયાકલ્પ કરવાની જરૂરિયાત આવી પડી છે. વહીવટી વધતા ખર્ચ સામે શાખાસ્તરે નફાકારકતા સદંતર ઘટતી જાય છે. બેડ લોન્સ ઊંચા પહાડ જેવી થઈ ચૂકી છે. ફંડ આપવાથી પ્રશ્ન પતે એમ નથી, કારણ કે બૅંકિંગને જીવંત કેવી રીતે રાખવું ચિંતાનો વિષય છે. પ્રજાનાં નાણાં જે બચતના સ્વરૂપ
મહારાષ્ટ્રમાં પૂણે,નાગપુર સહિતના સ્થળે માહિતી કમિશનરની વિભાગીય કચેરીઓ છે. રીતે ગુજરાત સરકાર પણ પ્રજાની હાડમારી નિવારવા માહિતી કમિશનરોની પ્રાદેશિક કચેરીઓ રાજકોટ, સુરત સહિતના સ્થળે ખોલે તો આમજનતાને ગાંધીનગર સુધીનું લાંબુ અંતર કાપવું પડે. ઉપરાંત માહિતી આયોગનો પત્રવ્યવહાર ઓનલાઇન થાય તે અંગેની મંજૂરી પણ આપવી જોઈએ અને તેની ફી ઓનલાઇન જમા કરાવી શકે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. { મહેશદવે, રાજકોટ

રાજકોટ-સુરતમાં માહિતી કમિશનરની કચેરી શરૂ કરો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો