તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ | શુક્રવાર16મી માર્ચે જૈન આચાર્ય ભગવંત મુક્તિદર્શન સૂરિશ્વરજી મહારાજ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ | શુક્રવાર16મી માર્ચે જૈન આચાર્ય ભગવંત મુક્તિદર્શન સૂરિશ્વરજી મહારાજ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | શુક્રવાર16મી માર્ચે જૈન આચાર્ય ભગવંત મુક્તિદર્શન સૂરિશ્વરજી મહારાજ બપોરે 4:10 કલાકે કાળધર્મ પામતા હજારો શ્રાવક-શ્રાવિકાઓ દર્શન માટે હજારોની સંખ્યામાં ઘોડદોડ રોડ સ્થિત સરેલાવાડી જૈનસંઘ ખાતે ઉમટી પડ્યા હતા. તેમની અણધારી વિદાયથી શ્રાવક-શ્રાવિકાઓ ગમગીન બન્યા છે. શનિવારે સવારે 8 કલાકે પાલખી અને અગ્નિસંસ્કારના ચડાવાઓ બોલાશે. પાલખીયાત્રામાં પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડશે.

જૈનાચાર્ય ભગવંત મુક્તિદર્શન મહારાજ કાળધર્મ પામ્યા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો