તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ | અમદાવાદશહેર અને જિલ્લાના કંટ્રોલરૂમમાં વિદ્યાર્થી અને વાલીઓ ફરિયાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ | અમદાવાદશહેર અને જિલ્લાના કંટ્રોલરૂમમાં વિદ્યાર્થી અને વાલીઓ ફરિયાદ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | અમદાવાદશહેર અને જિલ્લાના કંટ્રોલરૂમમાં વિદ્યાર્થી અને વાલીઓ ફરિયાદ કરતા બંધ થઇ ગયા હોવાનું ડીઇઓ કચેરીના અધિકારીઓ જણાવી રહ્યા છે. સૂત્રો કહે છે કે ફરિયાદો ઓછી નોંધાય તે માટે મૌખિક ફરિયાદ સાંભળી અધિકારીઓ ફોન પર સૂચના આપી દેતા હોય છે. જેથી ડીઇઓ કચેરીમાં સત્તાવાર ફરિયાદ નોંધાય નહીં. ગત બુધવારથી પરીક્ષા શરૂ થઇ છે, ત્યારથી લઇ અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ આવી નહીં હોવાનો અધિકારીઓ દાવો કરી રહ્યા છે. વાલીઓ પૂછપરછ માટે ફોન કરે છે, તે પણ ગણતરીના ફોન આવે છે. બોર્ડની સૂચનાના પગલે ફરિયાદ નોંધવામાં આવતી નથી.

કંટ્રોલરૂમમાં ફરિયાદો બંધ થઇ હોવાનો દાવો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો