તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ | દેશઆઝાદ થયો ત્યારે એક હજારની વસ્તીએ દૂધાળા પ્રાણીઓની

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ | દેશઆઝાદ થયો ત્યારે એક હજારની વસ્તીએ દૂધાળા પ્રાણીઓની

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | દેશઆઝાદ થયો ત્યારે એક હજારની વસ્તીએ દૂધાળા પ્રાણીઓની સંખ્યા 400થી વધુ હતી. જે આજે ઘટીને 100 જેટલી રહી ગઈ છે. ભારતીય અર્થતંત્ર કૃષિક્ષેત્ર આધારિત છે. વધુમાં સજીવ ખેતીની માંગ વધી રહી છે ત્યારે પશુઓની સંખ્યા વધુ હોય તે જરૂરી છે. ગુજરાતમાં 600થી વધુ ગૌશાળા અને પાંજરાપોળ છે. માળખાને વધુ મજબૂત બનાવવા તેમજ આવી સંસ્થાઓને થતી જમીન, પાણી અને ઘાસચારા જેવી સમસ્યા અનુભવે છે. આવી સંસ્થાઓની માગ પૂરી કરવા સરકાર, મહાજનો અને જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ વચ્ચે સુમેળ સ્થાપિત કરવા શહેરમાં 18 અને 19 માર્ચે બે દિવસીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો