• Gujarati News
  • National
  • લોહાણા મહાપરિષદે તિલક હોળી ઊજવી

લોહાણા મહાપરિષદે તિલક હોળી ઊજવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | લોહાણામહાપરિષદ દ્વારા સમગ્ર લોહાણા સમાજના લોકોને તિલક હોળી ઊજવવાની અપીલ કરાઈ હતી. રવિવારના રોજ પર્યાવરણ સમિતિના આગેવાનોએ ભેગા મળીને તિલક હોળી ઊજવી હતી. પ્રસંગે શહેરના મેયર ગૌતમભાઇ શાહ, લોહાણા મહાપરિષદના અધ્યક્ષ પ્રવીણભાઇ કોટક, પર્યાવરણ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કિરીટ ભીમાણી સહિત આગેવાનો એકબીજાને તિલક કરીને પર્વની ઉજવણી કરી હતી તથા હોળી દરમિયાન લોકોને પાણી બચાવવાની પણ અપીલ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...