• Gujarati News
  • National
  • મણિનગરમાં 1008 યજ્ઞકુંડીમાં અગ્નિહોત્રની આહુતિ અપાશે

મણિનગરમાં 1008 યજ્ઞકુંડીમાં અગ્નિહોત્રની આહુતિ અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વઅગ્નિહોત્ર ડે નિમિત્તે 12 માર્ચે મણિનગર વિસ્તારમાં એક સાથે 1008 યજ્ઞકુંડીમાં વિદ્યાર્થીઓ - વાલીઓ અને શિક્ષકો દ્વારા સાંજે સૂર્યાસ્તના સમયે અગ્નિહોત્રની આહુતિ આપવામાં આવશે. અજીત તેલંગના માર્ગદર્શનમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે યોજાનાર 1008 યજ્ઞકુંડીમાં એક સાથે મોટી સંખ્યામાં લોકો દ્વારા આહુતિ અપાતા પોઝિટિવ એનર્જી ઉત્પન્ન થશે.

અન્ય સમાચારો પણ છે...