• Gujarati News
  • National
  • અમદાવાદ |શહેરીજનો માટે હરવા ફરવાના સ્થળ તરીકે પ્રખ્યાત એવા કાંકરિયા લેકફ્રન્ટ

અમદાવાદ |શહેરીજનો માટે હરવા-ફરવાના સ્થળ તરીકે પ્રખ્યાત એવા કાંકરિયા લેકફ્રન્ટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |શહેરીજનો માટે હરવા-ફરવાના સ્થળ તરીકે પ્રખ્યાત એવા કાંકરિયા લેકફ્રન્ટ પરિસર સોમવારે ધુળેટીના તહેવારના અનુસરિને ખુલ્લું રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. મ્યુ. સત્તા દ્વારા કાંકરિયા લેક ફ્રન્ટ ડેવલોપ કર્યા પછી દર સોમવારે કાંકરિયા સંકુલ બંધ રાખવામાં આવે છે. કાંકરિયા પરિસરમાં આવેલ રાઇડ, મીની ટ્રેન વગેરે મેઇન્ટેનન્સ સહિતના કામગીરી માટે સોમવારે કાંકરિયા જાહેર જનતા માટે બંધ રાખવામાં આવે છે. પરંતુ હોળી ધુળેટીના તહેવારને ધ્યાનમાં રાખીને તા. 13 માર્ચના રોજ કાંકરિયા પરિસરમાં તમામ એક્ટિવિટી જાહેર જનતા માટે ખુલ્લી રહેશે.

નિર્ણય|ધુળેટીના તહેવારનિમિત્તે કાંકરિયા લેક ફ્રન્ટ ખુલ્લું રહેશે

અન્ય સમાચારો પણ છે...