• Gujarati News
  • National
  • અમદાવાદ |ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે બીએસસી સેમેસ્ટર 1ની પરીક્ષાનું 55.62 ટકા

અમદાવાદ |ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે બીએસસી સેમેસ્ટર-1ની પરીક્ષાનું 55.62 ટકા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે બીએસસી સેમેસ્ટર-1ની પરીક્ષાનું 55.62 ટકા પરિણામ જાહેર કરાયું છે. પરીક્ષા કુલ 12505 વિદ્યાર્થીઓએ આપી હતી. જેમાંથી 450 વિદ્યાર્થીઓએ ફસ્ટ ક્લાસ વિથ ડિસ્ટિકશન મેળવ્યો છે, જ્યારે 1283 વિદ્યાર્થીઓને ફર્સ્ટ ક્લાસ આવ્યો છે, જ્યારે 5340 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે,જયારે 3129 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. બીએસસી સેમેસ્ટર-3નુ 50.24 ટકા પરિણામ જાહેર કરાયું છે. પરીક્ષા આપવા માટે કુલ 13864 વિદ્યાર્થીઓ બેઠા હતા. જેમાંથી 6807 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. કુલ 1297 વિદ્યાર્થીઓએ ફસ્ટ ક્લાસ વિથ ડિસ્ટિકશન મેળવ્યો છે. જ્યારે 1297 વિદ્યાર્થીઓને ફસ્ટ ક્લાસ આવ્યો છે. બીજી તરફ 3209 વિદ્યાર્થીઓને સેકન્ડ ક્લાસ આવ્યો છે.

શિક્ષણ|B.Sc. સેમ.1નું55.62, સેમ-3નું 50.24 ટકા પરિણામ

અન્ય સમાચારો પણ છે...