તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બોટાદ |બોટાદ જિલ્લા શહેર ભાજપ દ્વારા પંડિત દિનદયાળજીની જન્મ જયંતિ

બોટાદ |બોટાદ જિલ્લા શહેર ભાજપ દ્વારા પંડિત દિનદયાળજીની જન્મ જયંતિ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બોટાદ |બોટાદ જિલ્લા શહેર ભાજપ દ્વારા પંડિત દિનદયાળજીની જન્મ જયંતિ નિમિત્તે બોટાદના દિનદયાળ ચોકમાં પંડિત દિનદયાળજીની પ્રતિમાને હાર પહેરાવી સ્વચ્છતાનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં પાળીયાદ રોડ પર આવેલ એસ ટી બસ સ્ટેન્ડને ભાજપના આગેવાનો તથા કાર્યકર્તાઓ દ્વારા સફાઇ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં બોટાદના ધારાસભ્ય ડો. ટી ડી માણીયા, સુરેશભાઇ ગોધાણી, નગરપાલિકા પ્રમુખ બીનાબેન મહેતા, દલસુખભાઇ અમદાવાદી, દશરથભાઇ સોલંકી, રેખાબેન ડુંગરાણી, રૂપાભાઇ રાઠોડ, રમેશભાઇ મકવાણા, યુનુસભાઇ બેલીમ, ચંદુભાઇ સાવલીયા ઉપસ્થિત રહ્યાં હતાં તેવું બોટાદ શહેર ભાજપ પ્રવક્તા કિશનભાઇ મહેતાની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

બોટાદ જિલ્લા-શહેર ભાજપ દ્વારા સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમ યોજાયો

અન્ય સમાચારો પણ છે...