તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મુખ્યમંત્રી રૂપાણીએ સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી

મુખ્યમંત્રી રૂપાણીએ સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુક્તજીવનસ્વામીબાપા સ્મૃતિ મંદિરનો રજતજયંતી મહોત્સવ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સ્મૃતિમંદિરે ઉપસ્થિત રહ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે, સંતો પ્રત્યે સમાજની અપાર આસ્થા અને અપેક્ષા હોય છે ત્યારે સંત નિર્માણનું કઠિન કામ સ્વામિનારાયણ સંપ્રદાયે સુપેરે કર્યુ છે. દયા પ્રેમ કરુણા અને અનુકંપા સંતોના ઘરેણા અને વ્યવહાર શૈલી છે. દરિદ્રનારાયણની સેવા, વ્યસનમુક્તિ સમાજનિર્માણ, સામાજિક ઉત્તરદાયિત્વનું સેવાકાર્ય જેવી સ્વામિનારાયણ સંપ્રદાયની સેવામૂડી છે.

આચાર્ય પુરષોત્તમપ્રિયદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં દર્શાવેલા આદર્શો આજે પણ એટલા પ્રસ્તૃત છે અને તેના અમલથી સુસ્વસ્થ સંસ્કાર યુક્ત સમાજનું નિર્માણ થશે.

અન્ય સમાચારો પણ છે...